સંપૂર્ણ વિશ્વસનીયતા

આપનો વિશ્વાસ અમારું સૌથી મોટું બળ છે. ટ્રસ્ટ પોતાના સેવાકાર્ય અને દાનના ઉપયોગમાં ૧૦૦% વિશ્વસનીયતા અને પ્રમાણિકતા રાખવા માટે કટિબદ્ધ છે.

ટ્રસ્ટની માહિતી

Verified Trust

ટ્રસ્ટનું નામ

સંત શ્રી માધવદાસ મહારાજ સેવા ટ્રસ્ટ

સ્થળ

કરોલી, ગુજરાત

સ્થાપના વર્ષ

25-06-2017

રજિસ્ટ્રેશન નંબર

ઈ/6279/Kheda

12AA DIN & Order No.

ITBA/EXM/S/12AA/2020-21/1030637018(1)

80G DIN & Order No.

ITBA/EXM/S/80G/2020-21/1030704597(1)

2000+ લોકોનો સાથ

ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૨૦૦૦ થી વધુ સેવાભાવી લોકોએ દાન આપીને અમારા સેવાકાર્યને અવિરત ચાલુ રાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

આપના આ નિઃસ્વાર્થ સહયોગ અને વિશ્વાસ બદલ અમે હૃદયપૂર્વક આભારી છીએ. આપની સેવા એ જ અમારો સંકલ્પ છે.

સેવા દાન કરો