આપની શક્તિ મુજબ સહયોગ આપો

સંત શ્રી માધવદાસ મહારાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૦૧૭ થી કરોલી ગામના એકલા અને નિરાધાર વડીલોને દરરોજ નિઃશુલ્ક ટિફિન સેવા આપવામાં આવે છે.

સહયોગ માટે કોઈ નક્કી રકમ નથી. આપની શક્તિ મુજબ કોઈપણ રકમનો સહયોગ આપી શકો છો. આપનો દરેક સહયોગ વડીલોની સેવા માટે અમૂલ્ય છે.

"સેવા પરમો ધર્મ:"
માનવ સેવા એ જ પ્રભુ સેવા

સહયોગની રકમ પસંદ કરો

₹ 100
₹ 200
₹ 500
₹ 1000
₹ 2000
અન્ય રકમ

* આ રકમો માત્ર સરળતા માટે છે. આપ કોઈપણ રકમનો સહયોગ આપી શકો છો.

UPI દ્વારા સહયોગ

નીચે આપેલ QR Code સ્કેન કરીને Google Pay, PhonePe અથવા Paytm દ્વારા સીધો સહયોગ આપી શકો છો.

Trust UPI QR Code

UPI ID

boism-9898508507@boi

બેંક ટ્રાન્સફર

બેંકનું નામ

Bank Of India

એકાઉન્ટ નામ

Sant Shree Madhavdas Maharaj Seva Trust Karoli

એકાઉન્ટ નંબર

202020110000551

IFSC કોડ

BKID0002020

શાખા

Patnagar Yojna Bhavan, Sec 16, Gandhinagar

ચેક અથવા રોકડ સહયોગ માટે કૃપા કરીને ટ્રસ્ટનો સંપર્ક કરો. સહયોગની સત્તાવાર રસીદ આપવામાં આવશે.

સહયોગની રસીદ મેળવવા

સહયોગ આપ્યા પછી કૃપા કરીને આપનું નામ, મોબાઇલ નંબર, સહયોગ રકમ અને પેમેન્ટનો સ્ક્રીનશોટ અમારા સત્તાવાર WhatsApp નંબર પર મોકલો.

WhatsApp પર સ્ક્રીનશોટ મોકલો

સત્તાવાર નંબર: +91 98985 08507

નોંધ: કૃપા કરીને 80G, 12A અથવા અન્ય ટેક્સ લાભ સંબંધિત માહિતી માટે ટ્રસ્ટનો સીધો સંપર્ક કરો.

સહયોગ આપો