દરરોજ ઘર સુધી નિઃશુલ્ક ટિફિન સેવા
2017 થી સંત શ્રી માધવદાસ મહારાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરોલી ગામના એકલા અને નિરાધાર વડીલોને દરરોજ ઘર સુધી ટિફિન પહોંચાડવામાં આવે છે.
સેવા કેવી રીતે થાય છે?
Step 1: ભોજન તૈયાર કરવું
પ્રેમ અને સ્વચ્છતા સાથે ભોજન તૈયાર કરવામાં આવે છે.
Step 2: ટિફિન પેક કરવું
વડીલોની જરૂરિયાત મુજબ ટિફિન તૈયાર થાય છે.
Step 3: ઘર સુધી પહોંચાડવું
સેવકો દ્વારા દરરોજ વડીલોના ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે.
Step 4: વડીલોની ખબર-અંતર લેવી
માત્ર ભોજન નહીં, પરંતુ વડીલોને સન્માન અને લાગણીનો સહારો મળે છે.
નોંધ: આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
આ દૈનિક સેવાને ચાલુ રાખવા માટે આપનો સહયોગ અમૂલ્ય છે.
એક વડીલના એક દિવસના ભોજનનો ખર્ચ માત્ર ₹50 છે. આપની ઈચ્છા અને શક્તિ મુજબ સહયોગ આપીને આ પુણ્ય કાર્યમાં જોડાઈ શકો છો.
મારી શક્તિ મુજબ સહયોગ આપું